PM Viksit Bharat Rozgar Yojana 2025 । પીએમ વિકસિત ભારત રોજગાર યોજના 2025
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી અને મહત્વાકાંક્ષી રોજગાર પ્રોત્સાહન યોજના છે, જેના માધ્યમથી યુવાનોને પહેલી નોકરી મેળવવા પર સીધો લાભ અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને ભરતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના 1 ઓગસ્ટ 2025 થી શરૂ થઈને 31 જુલાઈ 2027 સુધી અમલમાં રહેશે અને તેનું લક્ષ્ય દેશમાં … Read more